ટસ્કી એ માસ્ટોડોન (https://joinmastodon.org/), એક મફત અને ઓપન સોર્સ સોશિયલ નેટવર્ક સર્વર માટે હળવા વજનના ક્લાયન્ટ છે. તે ફોટા, વિડિયો, લિસ્ટ, કસ્ટમ ઇમોજીસ જેવી તમામ મેસ્ટોડોન સુવિધાઓને સપોર્ટ કરે છે અને તેને મટીરીયલ માર્ગદર્શિકા અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે.
તમે ટસ્કીમાં ડાર્ક અને લાઇટ થીમ વચ્ચે પસંદગી કરી શકો છો. તેમાં સૂચનાઓ અને ડ્રાફ્ટની સુવિધા છે.
ટસ્કી એ GPL-3.0 હેઠળ લાઇસન્સ પ્રાપ્ત મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર છે. સ્ત્રોત કોડ https://codeberg.org/tusky/Tusky પર ઉપલબ્ધ છે
આ રોજ અપડેટ કર્યું
26 સપ્ટે, 2025